Site icon

Superfast train: 13મી ઓકટોબરની પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે

Superfast train: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનમાં રાજનાંદગાઁવ-કલમના સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના કામના સંદર્ભમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની જોગવાઈ માટે બ્લોક લેવામાં આવશે.

The Porbandar-Santragachi Superfast train on 13th October will be completely cancelled

The Porbandar-Santragachi Superfast train on 13th October will be completely cancelled

News Continuous Bureau | Mumbai 

Superfast train: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના ( South East Central Railway ) નાગપુર ( Nagpur ) ડિવિઝનમાં રાજનાંદગાઁવ-કલમના ( Rajnandgaon-Kalam )  સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના કામના સંદર્ભમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની ( electronic interlocking ) જોગવાઈ માટે બ્લોક ( Block ) લેવામાં આવશે.આ બ્લોકને કારણે 13 ઓક્ટોબર, 2023ની પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન ( Porbandar-Santragachi Superfast Train )  (12949) સંપૂર્ણપણે રદ ( cancelled ) રહેશે. એ જ રીતે, પરત દિશામાં, 15 ઓક્ટોબર, 2023ની સાંત્રાગાછી-પોરબંદર સુપરફાસ્ટ ટ્રેન (12950) પણ સંપૂર્ણપણે રદ રહશે. રેલવે પ્રશાસન ( Railway Administration ) મુસાફરોને અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Special Trains: યાત્રીગણ…આ આઠ વિશેષ ટ્રેનની જોડી હવે કરશે વધારાના ફેરા.. જાણો આ સ્પેશિયલ ટ્રેનોની સંપુર્ણ યાદી.. વાંચો વિગતે અહીં..

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version