Site icon

Prime Minister: પ્રધાનમંત્રીએ યુએનડબલ્યુટીઓ દ્વારા બેસ્ટ ટૂરિઝમ વિલેજનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતનાં ધોરડોની પ્રશંસા કરી.

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (યુએનડબલ્યુટીઓ) દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડો ગામની પ્રશંસા કરી હતી.

The Prime Minister appreciated Gujarat's Dhordo for receiving the award of Best Tourism Village by UNWTO.

The Prime Minister appreciated Gujarat's Dhordo for receiving the award of Best Tourism Village by UNWTO.

News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન ( United Nations World Tourism Organization ) (યુએનડબલ્યુટીઓ) દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ( Best tourism ) ગામ તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતના ( Gujarat ) કચ્છ જિલ્લાના ( Kutch ) ધોરડો ગામની પ્રશંસા કરી હતી.

Join Our WhatsApp Community

ધોરડોના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા તેમણે 2009 અને 2015માં ગામની મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી: પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કચ્છમાં ધોરડોને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્ય માટે ઉજવવામાં આવે છે તે જોઈને ખૂબ જ રોમાંચિત થઈ ગયો છું. આ સન્માન માત્ર ભારતીય પર્યટનની ક્ષમતા જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છના લોકોના સમર્પણને પણ પ્રદર્શિત કરે છે.

આ સમાચાર પણ વાંચો : Bank Holiday: 21 થી 31 ઓક્ટોબર સુધી તહેવારો પૂરજોશમાં, જાણો ક્યાં અને ક્યારે બેંકો બંધ રહેશે

ધોરડો ચમકવાનું ચાલુ રાખે અને વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષિત કરે!

હું 2009 અને 2015માં ધોરડોની મારી મુલાકાતની કેટલીક યાદો શેર કરી રહ્યો છું. હું તમને બધાને ધોરડોની તમારી અગાઉની મુલાકાતોમાંથી તમારી યાદો શેર કરવા માટે પણ આમંત્રણ આપું છું. આનાથી વધુ લોકોને મુલાકાત માટે પ્રેરણા મળશે. અને, #AmazingDhordo ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.”

 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version