Site icon News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રીએ છત્તીસગઢના ડોંગરગઢમાં મા બમલેશ્વરીની પૂજા કરી.

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના ડોંગરગઢમાં મા બમલેશ્વરીની પૂજા કરી અને રાજ્યમાં નાગરિકોની સુખ અને સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ માંગ્યા.

The Prime Minister worshiped Maa Bamleshwari in Dongargarh, Chhattisgarh.

The Prime Minister worshiped Maa Bamleshwari in Dongargarh, Chhattisgarh.

News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) છત્તીસગઢના ( Chhattisgarh ) ડોંગરગઢમાં ( Dongargarh ) મા બમલેશ્વરીની ( Ma Bamleshwari ) પૂજા કરી અને રાજ્યમાં નાગરિકોની સુખ અને સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ માંગ્યા.

Join Our WhatsApp Channel

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“छत्तीसगढ़ के डोंगरगढ़ में मां बम्लेश्वरी के दिव्य दर्शन और पूजन से मन को बहुत संतोष हुआ है। उनसे राज्य के अपने परिवारजनों की सुख-समृद्धि की कामना की।”

આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી શ્રીએ છત્તીસગઢમાં આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના આશીર્વાદ લીધા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version