176
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
કોરોનાના વધતા જતા કેસને કારણે ઓરિસ્સા સરકારે લોકડાઉનને એક જૂન સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
આ સંદર્ભે ગૃહ સચિવે આદેશ જાહેર કર્યો છે. જોકે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે સવારે 07:00થી 11:00 સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઓરિસ્સામાં કુલ 94,000 કોરોનાના ઍક્ટિવ કેસ છે, જ્યારે કે ૨,૫૦૦ લોકોનાં મૃત્યુ થયાં છે.
You Might Be Interested In