News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી ડિવિઝનના પ્રયાગરાજ રામબાગ ( Prayagraj Rambagh ) સ્ટેશન પર લાઇન નંબર 4 અને 6 પર એન્જિનિયરિંગના કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે, અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનોને સ્ટોપેજ પ્રયાગરાજ રામબાગ સ્ટેશન ખાતે તાત્કાલિક અસરથી 13 ઓગસ્ટ 2024 સુધી રદ કરવામાં આવ્યું છે.
Express Train: સ્ટોપેજ રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
- ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ
- ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ ( Ahmedabad-Darbhanga Antyodaya Express Train )
- ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ ( Ahmedabad-Patna
- ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ
આ સમાચાર પણ વાંચો: BIS Raid : સુરતના રમકડાના બે વ્યાપારીઓ ઉપર ભારતીય માનક બ્યુરો (BIS)ના દરોડા, લાઇસન્સ વિનાના આટલા રમકડા જપ્ત કર્યા.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.