Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ મધ્ય રેલવેને દસ લાખ રૂપિયાનો ફટકો, ચોરટાઓ ઓવરહેડ વાયર કાપી ગયા.. જાણો વિગત…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 26 એપ્રિલ 2021.
સોમવાર.
     પશ્ચિમ – મધ્ય રેલ્વેના કોટા રેલ્વે વિભાગમાં  આગળ શનિવારે રેલ્વેના ઓવ્હરહેડ વાયરની ચોરી અંગેનું પ્રકરણ બહાર આવ્યું છે. કોટા વિભાગમાં રામગંજમંડીથી ભોપાલ જતાં નવા રેલ્વે માર્ગ પર ગુરુવારે રાત્રે આ ઘટના ઘટી હતી.


ઝાલરાપાટનથી  જુનાખેડા સ્ટેશનોની વચ્ચેના 25000 વોલ્ટેજ ના ઓવ્હરહેડ વાયરોને ચોરી કાપીને લઈ ગયા. પશ્ચિમ મધ્ય રેલ્વેના પ્રધાન મુખ્ય સુરક્ષા આયુક્તના અધિકારી એ ઘટનાસ્થળની સવિસ્તાર માહિતી લીધી હતી અને ત્યાર બાદ રેલવે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ પ્રકરણ અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ ચોરી કરેલા ઓવ્હરહેડ વાયરની કિંમત અંદાજે દસ લાખ રૂપિયા આંકવામાં આવે છે.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના વેપારીઓની માંગણી, કુલ ૨૪ હજાર કરોડનું નુકસાન થયું છે હવે કે સરકાર પેકેજ જાહેર કરે.
 

Bhiwandi Online Betting Racket Busted ભિવંડીમાં ઓનલાઇન સટ્ટાબાજીના મસમોટા રેકેટનો પર્દાફાશ ભોઇવાડા પોલીસે ૧૦ આરોપીઓને દબોચ્યા, ૩૨ મોબાઇલ અને ૪૬ એટીએમ કાર્ડ જપ્ત!
Navi Mumbai Flamingos Early Arrival કચ્છમાં ઓછા વરસાદથી નવી મુંબઈમાં ફ્લેમિંગોનું વહેલું આગમન પ્રદૂષિત વેટલેન્ડ્સને લીધે પક્ષીપ્રેમીઓમાં ચિંતા!
Maharashtra Unified Electricity Billing System મુંબઈગરાઓ માટે લાઈટ બિલ ભરવું હવે બન્યું સુપર ઇઝી! અલગઅલગ ચક્કરોમાંથી મળી મુક્તિ જાણો નવી સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
Maharashtra Weather Yellow Alert મુંબઈ, થાણે અને પાલઘરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું સંકટ હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ!
Exit mobile version