57
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Jagdeep Dhankhar: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 3 ડિસેમ્બર, 2024ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રના એક દિવસીય પ્રવાસ પર હશે.
પોતાની યાત્રા દરમિયાન, ( Jagdeep Dhankhar ) ઉપરાષ્ટ્રપતિ ICAR-CIRCOTના શતાબ્દી સ્થાપના દિવસ અને ICAR મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે શતાબ્દી સ્તંભના ઉદ્ઘાટનમાં મુખ્ય અતિથિ હશે.
આ સમાચાર પણ વાંચો : Dhari Municipality: ગુજરાતમાં હવે 160 નગરપાલિકાઓ, CM ભૂપેન્દ્ર પટેલે આ ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને આપી અનુમતિ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In