64
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Jagdeep Dhankhar Rajasthan: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ડૉ. સુદેશ ધનખડ 19મી ઑક્ટોબર, 2024ના રોજ સીકર (રાજસ્થાન)ની એક દિવસની મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ( Jagdeep Dhankhar ) રાજસ્થાનના સીકરમાં સોભાસરિયા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના રજત જયંતી વાર્ષિક સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Droupadi Murmu Mauritania: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લીધી મોરિટાનિયાની મુલાકાત, સાંસ્કૃતિક વિનિમય, વિઝા મુક્તિ સહિત આ ક્ષેત્રોમાં એમઓયુ પર કર્યા હસ્તાક્ષર.
You Might Be Interested In