Site icon

Jagdeep Dhankhar Rajasthan: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 19મી ઓક્ટોબરે રાજસ્થાનની લેશે મુલાકાત, આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે કરશે અધ્યક્ષતા.

Jagdeep Dhankhar Rajasthan: ઉપરાષ્ટ્રપતિ 19મી ઓક્ટોબરે સીકર (રાજસ્થાન)ની મુલાકાત લેશે. સોભાસરિયા ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશન્સના રજત જયંતી વાર્ષિક સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપરાષ્ટ્રપતિ અધ્યક્ષતા કરશે

The Vice President Jagdeep Dhankhar will visit Sikar (Rajasthan) on October 19

The Vice President Jagdeep Dhankhar will visit Sikar (Rajasthan) on October 19

News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar Rajasthan:  ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને ડૉ. સુદેશ ધનખડ 19મી ઑક્ટોબર, 2024ના રોજ સીકર (રાજસ્થાન)ની એક દિવસની મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ( Jagdeep Dhankhar ) રાજસ્થાનના સીકરમાં સોભાસરિયા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના રજત જયંતી વાર્ષિક સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે. 

Join Our WhatsApp Community

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : Droupadi Murmu Mauritania: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લીધી મોરિટાનિયાની મુલાકાત, સાંસ્કૃતિક વિનિમય, વિઝા મુક્તિ સહિત આ ક્ષેત્રોમાં એમઓયુ પર કર્યા હસ્તાક્ષર.

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version