Site icon News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ 11-12 જુલાઈ, 2024ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રની મુલાકાત લેશે

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ 11 જુલાઈના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહોને સંબોધશે. ઉપરાષ્ટ્રપતિ 12 જુલાઈના રોજ નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (NMIMS), મુંબઈના અધ્યાપકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે

The Vice President will visit Mumbai, Maharashtra on July 11-12, 2024

The Vice President will visit Mumbai, Maharashtra on July 11-12, 2024

News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 11-12 જુલાઈ, 2024ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રની ( Maharashtra ) મુલાકાત લેશે. 

Join Our WhatsApp Channel

શ્રી ( Vice President of India )  ધનખર 11 જુલાઈ, 2024ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાના ( Maharashtra Assembly ) બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરશે.

તેમની મુલાકાતના બીજા દિવસે, ઉપરાષ્ટ્રપતિ મુંબઈની નરસી મોંજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ( NMIMS ) ના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે.

આ સમાચાર પણ વાંચો :  CM Eknath Shinde :વિક્રોલી રોડ પર રીક્ષાનો અકસ્માત…સીએમ શિંદેએ ફરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, પ્રોટોકોલ તોડી મદદ માટે દોડી ગયા; જુઓ વિડીયો

તેમના બે દિવસીય પ્રવાસ દરમિયાન શ્રી ધનખર મહારાષ્ટ્રના રાજભવનની પણ મુલાકાત લેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Nahur Wedding Food Poisoning નાહુર વેસ્ટમાં લગ્ન સમારોહમાં ફૂડ પોઇઝનિંગ નવદંપતી સહિત ૩૧ લોકો હોસ્પિટલમાં દાખલ, ભોજન બાદ ઉલટીઝાડાની ગંભીર તકલીફ
Malad Home Cleaning Theft દિવાળીની સફાઈ માટે ઍપ દ્વારા બોલાવેલા કામગારોએ ₹૧૨ લાખના દાગીના ચોર્યા મલાડ પોલીસે પાલઘરવસઈ પટ્ટામાંથી ત્રણને દબોચ્યા, ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર
MBMC Headquarters Fire મીરાભાઈંદર પાલિકા મુખ્યાલયમાં વહેલી સવારે ભીષણ આગ આરોગ્ય વિભાગના સરકારી દસ્તાવેજો બળીને ખાખ, કરોડોના ફાયર સેફ્ટી ખર્ચ સામે સવાલો
Bank Loan Fraud Case ₹૨,૨૯૬ કરોડના બેંક લોન ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી ₹૫૩.૯૫ કરોડની મિલકતો કામચલાઉ ટાંચમાં લીધી, કુલ જપ્તી ₹૫૪૬ કરોડે પહોંચી
Exit mobile version