મુંબઈના ઐરોલી માં હોબાળો થયો. પોલીસે ત્રણ મનસે સૈનિકોની ધરપકડ કરી.  જુઓ વિડિયો. જાણો શું છે કારણ.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈના ઐરોલી વિસ્તારમાં વહેલી સવારે જામા મસ્જિદની બહાર મનસેના કાર્યકર્તાઓએ ભેગા થઇ ગયા હતા. આ કાર્યકર્તાઓએ બરાબર અજાણ ની નમાઝ સમયે હનુમાન ચાલીસા વગાડવાનો પ્રયત્ન કર્યો હતો. બરાબર તે સમયે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્રણ મનસેના કાર્યકર્તાઓને ધરપકડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે અજાન સામે હનુમાન ચાલીસા વાગી. જાણો કઈ કઈ જગ્યાએ મનસે નું આંદોલન થયું.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More