ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ
તા – 02-08-21, સોમવાર
મહારાષ્ટ્ર સરકારે 'break the chin' હેઠળ નવો આદેશ જાહેર કર્યો છે. આદેશ મુજબ હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં નિયમો હળવા કરવામાં આવ્યા છે. જોકે ૧૪ જિલ્લાઓમાં કોઈપણ પ્રકારની છૂટ નહીં આપવામાં આવે. આની પાછળનું પ્રમુખ કારણ એ છે કે આ જિલ્લાઓમાં કોરોના ની પરિસ્થિતિ સુધરી નથી. આ જિલ્લાઓ ના નામ નીચે મુજબ છે.
કોલ્હાપુર, સાંગલી, સતારા, પુના, રત્નાગીરી, સિંધુદુર્ગ, સોલાપુર, અહમદનગર, બીડ, રાયગઢ અને પાલઘર.
રાજ્ય સરકારે જે-તે જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ને યથા યોગ્ય નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.
