Site icon

Express Train: ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝન પર એન્જિનિયરિંગ કામને કારણે આ ટ્રેન આંશિક રીતે રહેશે રદ

Express Train: ઝાંસી ડિવિઝન પર એન્જિનિયરિંગ કામને કારણે સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહશે

This train will remain partially canceled due to engineering work on Jhansi Division of North Central Railway

This train will remain partially canceled due to engineering work on Jhansi Division of North Central Railway

News Continuous Bureau | Mumbai

Express Train: ઉત્તર મધ્ય રેલવેના ( North Central Railway ) ઝાંસી ડિવિઝન પરના ધોલપુર-હેતમપુર સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગ કામ માટે બ્લોકને કારણે, સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. અમદાવાદ ( Ahmedabad ) ડિવિઝનના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Community
  1. 06,07,10,13 અને 14 સપ્ટેમ્બર 2024 ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર એક્સપ્રેસ ( Sabarmati-Gwalior Express Train ) આગ્રા કેન્ટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આગ્રા કેન્ટ-ગ્વાલિયર વચ્ચે આંશિક રીતે રદ રહશે.
  1. 07,08,11,14 અને 15 સપ્ટેમ્બર 2024ની ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-સાબરમતી એક્સપ્રેસ ( Express Train ) આગ્રા કેન્ટથી શોર્ટ ઓરિજિનેટ થશે અને ગ્વાલિયર-આગ્રા કેન્ટ વચ્ચે આંશિક રીતે રદ રહશે.

આ સમાચાર પણ વાંચો:  Surat National Lok Adalat: જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા યોજાશે રાષ્ટ્રીય લોકઅદાલત, આ કેસોનો કરવામાં આવશે નિકાલ.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version