Site icon News Continuous Bureau | Mumbai

ગોવામાં વિક-ઍન્ડ દરમિયાન સંપૂર્ણ લોકડાઉન; ઓગસ્ટની આ તારીખ સુધી લાગુ રહેશે ‘જનતા કરફ્યુ’ જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગોવા

Join Our WhatsApp Channel

15 જુલાઈ 2020 

દેશભરમાં કોરોના ના કેસો ફરી વધી રહ્યા છે. આ વખતે કમ્યુનિટી વાયરસ પ્રસરી રહ્યો હોવાથી, આ વાઇરસની ચેન તોડવા માટે વિવિધ રાજ્યોની  સરકારો વિવિધ પગલાં લઇ રહી છે. પુના બાદ હવે ગોવા સરકારે પણ આ વિક-એન્ડ ના ત્રણ દિવસ દરમિયાન ગોવામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. એટલે કે આગામી અઠવાડિયાના શુક્ર, શનિ અને રવિવારે લોકડાઉન રહેશે.

 આ સાથે જ ગોવાના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે આજથી લઈને 10 ઓગષ્ટ સુધી રાજ્યમાં સાંજે 8 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી "જનતા કરફ્યુ" રહેશે. ગોવાના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આ કર્ફ્યૂ દરમિયાન માત્ર તબીબી સેવાઓ ને જ છૂટ આપવામાં આવશે.  હવે વાત કરીએ હાલ ગોવામાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ અંગે તો, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ ગોવામાં અત્યાર સુધી 2753 કેસો આવ્યા છે. જેમાંથી 18 ના મોત થયા છે તો બાકીના 1607 લોકો સારવાર બાદ સારા થયા છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WjakqN 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version