166
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, 2022
મંગળવાર.
છેલ્લા કેટલાક દિવસથી કેન્દ્રીય તપાસ એજન્સીઓ સીબીઆઇ અને ઈડીની તપાસ ચાલી રહી છે.
આ બાબતે બીજેપી અને મહા વિકાસ આઘાડી સરકાર વચ્ચે જોરદાર વાર-પલટવાર થઈ રહ્યા છે.
શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત આજે સાંજે 4 વાગ્યે શિવસેના ભવનમાં જઈને પત્રકાર-પરિષદ યોજવાના છે.
સંજય રાઉતે આજે શિવસેનાની પ્રેસ-કૉન્ફરન્સમાં મર્દાનગી જોવા મળશે એવો ઇશારો કર્યો છે
આથી તેઓ આજે બોમ્બ ફોડશે કે પાણીમાં બેસી જશે એના પર બધાની નજર છે.
You Might Be Interested In