News Continuous Bureau | Mumbai
Tirupati Temple stampede :
-
આંધ્રપ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર ટિકિટ કેન્દ્રો પાસે ધક્કામુક્કી થઇ હોવાના અહેવાલ છે
-
આ ધક્કામુક્કીમાં 6 શ્રદ્ધાળુઓના મોત અને લગભગ 40 લોકો ઘાયલ થયા છે.
-
સવારથી જ હજારો ભક્તો વૈકુંઠ દ્વાર દર્શન ટોકન માટે તિરુપતિના વિવિધ ટિકિટ કેન્દ્રો પર કતારમાં ઉભા હતા.
-
આ ઘટના ત્યારે બની જ્યારે ભક્તોને બૈરાગી પટ્ટીડા પાર્કમાં કતારમાં ઉભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.
-
અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં બનેલી નાસભાગની ઘટનાથી દુખી છું.
-
વૈકુંઠ દ્વાર દર્શન દસ દિવસ માટે ખોલવામાં આવ્યા છે, જેના કારણે હજારો લોકો ટોકન માટે એકઠા થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Pritish Nandy Passes Away: આ બીમારીને કારણે થયું ફિલ્મ મેકર પ્રિતિશ નંદી નું થયું નિધન, 73 વર્ષ ની વયે લીધા અંતિમ શ્વાસ
Death toll reached 6 and as many as 40 injured, after stampede at ticket counter at #VishnuNivasam in #Tirupati, for #VaikuntaDwaraDarshan at the #Tirumala temple. The injured being treated in hospital.#AndhraPradesh #STAMPEDE #VaikunthaEkadashi… https://t.co/gydwZ0MdYI pic.twitter.com/GWryTns0mb
— Surya Reddy (@jsuryareddy) January 8, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
