TMC ના ધારાસભ્ય તમોનાશ ઘોષનું કોરોનાને કારણે મોત નીપજ્યું ..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

24 જૂન 2020

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના નેતા અને ફાલ્ટા વિધાનસભા મત વિસ્તારમાંથી ત્રણ વખતના ધારાસભ્ય તમોનાશ ઘોષનું આજે કોરોનાને કારણે મૃત્યુ થયું છે. તેમને હૃદય અને કિડની સંબંધિત ઘણી મુશ્કેલીઓ પહેલાથી હતી જ. 24 જૂને કોલકાતા ની એક હોસ્પિટલમાં નિધન થયું હતું.  

પોતાનાં ધારાસભ્ય ના મોતના સમાચાર સાંભળી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ ટ્વિઈટ કરી કહ્યું કે  “ખૂબ, ખૂબ દુઃખદ, 1998 થી ફાલ્ટા અને પાર્ટીના ખજાનચી રહેલા 3 વખતના ધારાસભ્ય તમોનાશ ઘોષએ આજે આપણી વચ્ચેથી વિદાય લીઘી. તેઓ 35 વર્ષ અમારી સાથે રહ્યા, તે લોકો અને પક્ષના હેતુ માટે સમર્પિત હતા. તેમણે તેમના સામાજિક કાર્ય દ્વારા ખૂબ યોગદાન આપ્યું છે” ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ તેમની પત્ની ઝર્ના, તેની બે પુત્રીઓ, મિત્રો અને શુભેચ્છકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3g4uBbl

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More