News Continuous Bureau | Mumbai
દિલ્હીમાં(Delhi) કોંગ્રેસે(Congress) આજે અચાનક જ એક હાઈ લેવલ બેઠક(Meeting) બોલાવતા રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ આ બેઠકમાં વર્તમાન રાજકીય સ્થિતિ(Political situation) તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી(Assembly Election) પર ચર્ચા કરવામાં આવશે.
આ સાથે કોંગ્રેસના નેતાઓ ચિંતન શિબિર(chiantan Shibir) પર પણ મનોમંથન કરશે.
કોંગ્રેસ નેતા અંબિકા સોની, દિગ્વિજય સિંહ, મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના(Sonia Gandhi) નિવાસસ્થાને પહોંચ્યા છે.
કહેવાય છે કે, પ્રશાંત કિશોર આજે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી શકે છે.
સોનિયા ગાંધીએ આ બેઠક બોલાવી છે અને તેમાં કોંગ્રેસના તમામ ટોચના નેતાઓ સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય નેતાઓના પ્રવાસ શરુ, PM મોદી બાદ હવે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ તારીખે આવશે ગુજરાત, જાણો તેમનો કાર્યક્રમ