છેલ્લા બે સપ્તાહથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દિલ્હી થી પંજાબ અને હરિયાણા તરફની તમામ સરહદ બંધ કરી દીધી હતી
ખેડૂતોએ નોઈડા દિલ્લી બોર્ડર પર જિલ્લા પાસે ની પોસ્ટ ખાલી કરી છે
આ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ એક બૉર્ડર ખાલી કરી છે
હવે આ બૉર્ડર પર પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે
