271
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
મુંબઈ સિવાય નવી મુંબઈમાં પણ મેટ્રો નું કામ પુર ઝડપે આગળ વધી રહ્યું છે. આવા સમયે cidco એ જાણકારી આપી છે કે તેમણે મેટ્રો લાઇન ક્રમાંક એપ પર મેટ્રો ને સફળ રીતે દોડાવી. આ મેટ્રો એક કિલોમીટર સુધી વિના અટકે ચાલી. તેમજ કોઈ પ્રકારનો તાંત્રિક બગાડ આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે કોરોનાનો અઘરો સમય હોવા છતાં cidco એ મેટ્રો નું કામ બંધ કર્યું નહોતું. જુઓ નવી મુંબઈના મેટ્રોની પહેલી દોડ…
આસારામ બાપુ ની તબિયત વધુ લથડી, એઈમ્સ માં શિફ્ટ કરાયા.
નવી મુંબઈમાં પાટા ઉપર દોડી મેટ્રો ટ્રેન, જુઓ વિડિયો#navimumbai #Metrotrain #CIDCO pic.twitter.com/1TvXe25SMn
— news continuous (@NewsContinuous) May 8, 2021
You Might Be Interested In