Site icon

યાત્રી કૃપયા ધ્યાન દે-11 જુલાઈથી અમદાવાદને બદલે આ સ્ટેશનથી ટ્રેન દોડશે-જાણો વિગત

Railway News :Change in 26 train timings at Ahmedabad division by western Railway, Check details

Railway News :Change in 26 train timings at Ahmedabad division by western Railway, Check details

News Continuous Bureau | Mumbai 

રેલવે પ્રવાસીઓની(Railway passengers) સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને(Railway Administration) અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ(Ahmedabad-Agra Kent Express), અમદાવાદ ગ્વાલિયર એક્સપ્રેસ(Ahmedabad Gwalior Express) તથા અમદાવાદ-મુઝફ્ફરપુર(Ahmedabad-Muzaffarpur) સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન(Jansadharan Express Train) અમદાવાદને બદલે સાબરમતી(Sabarmati) (ધર્મ નગર)થી દોડાવવાનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

તેથી 11 જુલાઈ, 2022થી 12548 અમદાવાદ-આગરા કેંટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી સાંજે 4.50 વાગે ઉપડશે. 12 જુલાઈ, 2022ના ટ્રેન નંબર 22548 અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી સાંજે 4.50 વાગે ઉપડશે. 16 જુલાઈ, 2022થી ટ્રેન નંબર 15270 અમદાવાદ-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી સાંજે 5.55 વાગે ઉપડશે. 11 જુલાઈ, 2022થી ટ્રેન નંબર 12547 આગરા કેંટ અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર  12.05 વાગે ટર્મિનેટ થશે. 10 જુલાઈ, 2022ના ટ્રેન નૂંર 22347 ગ્વાલિયર-અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશ પર ટર્મિનેટ થશે. 1 જુલાઈ, 2022ના ટ્રેન નંબર 15269 મુજફ્ફરપુર-અમદાવાદ જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ટર્મિનેટ થશે.

આ સમાચાર પણ વાંચો : વળતા પાણી- ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો- શિંદે સરકાર આદિત્ય સહિત 14 ધારાસભ્યોને ડીસ્કવોલિફાય કરવાના માર્ગે-જાણો વિગત

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version