News Continuous Bureau | Mumbai
Tribal Farmers: સુરત જિલ્લાના આદિજાતિ ખેડૂતો માટે ટ્રાયબલ સબ પ્લાન કચેરી-માંડવીના માર્ગદર્શન હેઠળ તા.૨૭/૦૧/૨૦૨૫ થી સુરત નાયબ બાગાયત નિયામક કચેરીને શાકભાજી મિશ્રબીજ પેકેટ, વેલાવાળા શાકભાજીના કાચા ટ્રેલીઝ મંડપ, હાઇબ્રીડ ભીંડાની યોજનામાં અમલીકરણની મંજૂરી મળી છે, જેમાં સુરત જિલ્લાના આદિજાતિ વિસ્તારના આ કામગીરીમાં અનુભવી અને કામગીરી કરવા ઇચ્છુક સંસ્થાઓએ કામગીરીની રજૂઆત રૂબરૂ અથવા ટપાલ મારફતે તા.૨૧ થી ૨૭ ફેબ્રુ. સુધીમાં નાયબ બાગાયત નિયામકની કચેરી,લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ ખાતે સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન મોકલી આપવા નાયબ બાગાયત નિયામક-સુરતની યાદીમાં જણાવાયું છે
આ સમાચાર પણ વાંચો: Shashi Tharoor Vs Congress: કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ, આ મોટા નેતા ટાટા બાય બાય કહેવાની તૈયારીમાં? પહેલા PM મોદીના વખાણ, હવે રાહુલ ગાંધી સમક્ષ કરી ફરિયાદ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed