290
Join Our WhatsApp Community
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ભારતીય રાજકારણમાં અવાર નવાર ચર્ચામાં રહે છે.
ચૂંટણી પરિણામ બાદ જોકે, તેમણે ખુદને આ કાર્યથી અલગ કરી લીધા છે પરંતુ તેમની કંપની I-PACને મમતા બેનરજીએ 20026 સુધીની વિધાનસભા ચૂંટણીની જવાબદારી પણ સોંપી દીધી છે.
આઇપૈક બંગાળમાં ટીએમસી માટે તમામ રીતની ચૂંટણી માટે રણનીતિ બનાવવાનું કામ કરશે. કંપની સાથે ટીએમસીનો આ કોન્ટ્રાક્ટ આગામી વિધાનસભા ચૂંટણી સુધી રહેશે.
ઉલેખનીય છે કે તાજેતરમાં પ્રશાંત કિશોરે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર સાથે 4 કલાક સુધી બેઠક કરી હતી.
આખરે ટ્વીટરે નમતું જોખ્યું… લીધું આ પગલું…
You Might Be Interested In