324
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ત્રિપુરા(Tripura)ના મુખ્યમંત્રી(CM) વિપ્લવ કુમાર(Biplab Deb) દેબે રાજીના(resign)મું આપી દીધું છે.
વિપ્લવ કુમાર (Biplab Deb)ના રાજીનામા બાદ હવે નવા નેતાની ચૂંટણી(election) ટૂંક સમયમાં યોજાશે.
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ(Union Minister Bhupendra Yadav)અને પાર્ટીના જનરલ સેક્રેટરી વિનોદ તાવડે કેન્દ્રીય(General Secretary Vinod Tawde)નિરીક્ષક તરીકે નિયુક્ત અગરતલા ત્રિપુરા પહોંચ્યા છે.
બીજેપી(BJP) વિધાયક દળ તેના નવા નેતાની પસંદગી માટે સાંજે 5 વાગ્યે બેઠક કરશે.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં સર્વે પૂર્ણ, આવતીકાલે ફરી આટલા વાગ્યે શરૂ થશે સર્વે પ્રક્રિયા.. જાણો વિગતે
You Might Be Interested In