Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : આ ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામું.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

ત્રિપુરા(Tripura)ના મુખ્યમંત્રી(CM) વિપ્લવ કુમાર(Biplab Deb) દેબે રાજીના(resign)મું આપી દીધું છે. 

Join Our WhatsApp Channel

વિપ્લવ કુમાર (Biplab Deb)ના રાજીનામા બાદ હવે નવા નેતાની ચૂંટણી(election) ટૂંક સમયમાં યોજાશે. 

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ(Union Minister Bhupendra Yadav)અને પાર્ટીના જનરલ સેક્રેટરી વિનોદ તાવડે કેન્દ્રીય(General Secretary Vinod Tawde)નિરીક્ષક તરીકે નિયુક્ત અગરતલા ત્રિપુરા પહોંચ્યા છે. 

બીજેપી(BJP) વિધાયક દળ તેના નવા નેતાની પસંદગી માટે સાંજે 5 વાગ્યે બેઠક કરશે.

આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં સર્વે પૂર્ણ, આવતીકાલે ફરી આટલા વાગ્યે શરૂ થશે સર્વે પ્રક્રિયા.. જાણો વિગતે 

Child Marriage બાળ લગ્ન રોકવા મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય, હવે લગ્નકાર્ડ પર જન્મતારીખ છાપવી ફરજિયાત બનશે
Ketan Agarwal Murder Case Lonavala મર્ડર મિસ્ટ્રી પરથી ઉંચકાયો પડદો! સિયાની એ એક મજબૂરી અને કેતનની હત્યા… કડક પૂછપરછમાં આરોપી ચેતને ઓકી દીધું બધું જ અસલી સત્ય
Maharashtra Rain Update Weather Alert સાવધાન! મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં આગામી ૨૪ કલાકમાં ધબધબાટી બોલાવશે વરસાદ
GIFT City Liquor Policy ગિફ્ટ સિટીમાં દારૂ સસ્તો થયો વેટ 65% થી ઘટાડી 25% કર્યો, સ્પેશિયલ ફી નાબૂદ
Exit mobile version