279
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) અંતર્ગત પ.બંગાળના(West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જી(Chief Minister Mamata Banerjee) વિપક્ષને(Opposition party) એકજુટ કરવા મામલે આજે બપોરે મહત્વની અને મોટી બેઠક યોજવાના છે.
જોકે આ બેઠક પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનર્જીના પ્રયત્નને મોટો ઝટકો લાગ્યો છે.
આમ આદમી પાર્ટી(AAP), તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ(Telangana National Committee) (AAP- TRS) જેવી પાર્ટીઓએ આ બેઠકમાં શામેલ થવા માટે સ્પષ્ટ ના પાડી દીધી છે.
અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે આ પક્ષોના પ્રતિનિધિઓ(Party Representatives) પણ બેઠકમાં જશે.
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને TMC નેતા મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને 15 જૂન એટલે કે આજે વિપક્ષ દળોની એક મોટી કોન્ફરન્સનું(Conference) આયોજન કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : નવા-જૂનીના એંધાણ-વિપક્ષની બેઠક પહેલા શરદ પવારને દિલ્હીમાં મળ્યા મમતા દીદી-આ મુદ્દા પર થઇ ચર્ચા
You Might Be Interested In