Site icon

અરે વાહ.. મહારાષ્ટ્રના બીચ ખાતે આ બે દિવસ યોજાશે ‘ટર્ટલ ફેસ્ટિવલ’.. જાણો સમગ્ર કાર્યક્રમ વિશે..

Turtle festival organized on 25th and 26th March at Wayangani beach.

અરે વાહ.. મહારાષ્ટ્રના બીચ ખાતે આ બે દિવસ યોજાશે 'ટર્ટલ ફેસ્ટિવલ'.. જાણો સમગ્ર કાર્યક્રમ વિશે..

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલ વેંગુરલા તાલુકાના વાયંગાણી બીચ પર આગામી 25 અને 26 માર્ચ દરમિયાન ‘ટર્ટલ ફેસ્ટિવલ વાયંગાણી 2023’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે કલેકટર કે. મંજુલક્ષ્મી, જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ અગ્રવાલ, મુખ્ય કાર્યકારી અધિકારી પ્રજીત નાયર, સાવંતવાડી વન સંરક્ષક નવકિશોર રેડ્ડી, સિધુદુર્ગ ના માનદ વન્યજીવ સંરક્ષક નાગેશ દપ્તરદાર ઉપસ્થિત રહેશે.

25 માર્ચનો કાર્યક્રમ

25 માર્ચે સવારે 7.45 કલાકે નવજાત દરિયાઈ કાચબાના બચ્ચાઓને મહાનુભાવો દ્વારા કુદરતી આવાસમાં છોડવામાં આવશે, સવારે 8.30 કલાકે ઉદ્ઘાટન, 9.45 કલાકે કાંદલવન સફર, 11 કલાકે કાચબા સંરક્ષણ અંગે માર્ગદર્શન, 12.30 કલાકે કાચબા સંરક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારનું સન્માન, સાંજે 5 કલાકે કાચબા સંરક્ષણ પર માર્ગદર્શિત ફિલ્મ, 5.30 કલાકે કાંડલ વન સંરક્ષક દ્વારા માર્ગદર્શન સર્કલ, 7.30 કલાકે ‘કુર્મ અવતાર’ એક પૌરાણિક નાટક દર્શાવવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :   પાકિસ્તાન હાથ ઘસતું રહી ગયું, શ્રીલંકા બાજી મારી ગયું! IMF એ 3 બિલિયન ડોલરની લોન મંજૂર કરી

26 માર્ચનો કાર્યક્રમ

26 માર્ચે સવારે 7.30 કલાકે નવજાત દરિયાઈ કાચબાના બચ્ચાઓને કુદરતી વસવાટમાં છોડવા, સવારે 8.30 કલાકે વાયંગાણી બીચ ક્લીનઅપ મિશન, સવારે 9.30 કલાકે કોન્ડુરા હિલ પર નેચર ટ્રેલ, સવારે 11 કલાકે કાર્યક્રમનું સમાપન થશે. કુડાલ ફોરેસ્ટ રેન્જ ઓફિસર અમૃત શિંદે, મઠ ફોરેસ્ટર સાવલા કાંબલે, મઠ ફોરેસ્ટ ગાર્ડ સૂર્યકાંત સાવંતે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.

Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Ajit Pawar Plane Accident: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારના વિમાનનું બારામતીમાં લેન્ડિંગ વખતે અકસ્માત, ગંભીર ઈજાના અહેવાલથી વહીવટીતંત્ર દોડતું થયું.
Exit mobile version