93
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Special Train Coach : પશ્ચિમ રેલવેએ આગામી દિવાળી અને છઠ પૂજા તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે સાબરમતી-પટના સ્પેશિયલ ટ્રેનમાં બે વધારાના સ્લીપર ક્લાસના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં છે.
-
ટ્રેન નંબર 09405/09406 સાબરમતી-પટના-સાબરમતી વિશેષ ટ્રેનમાં ( Sabarmati-Patna-Sabarmati special train ) તાત્કાલિક અસરથી બે વધારાના સ્લીપર ક્લાસના કોચ ઉમેરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Passenger Special Train: યાત્રિગણ ધ્યાન આપો.. કટોસણ રોડ સ્ટેશન પર ડબલ લાઇનના કામને કારણે આજની આ પેસેન્જર ટ્રેન રહેશે રદ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In