Site icon News Continuous Bureau | Mumbai

દલદલમાં ફસાઈ જવાથી બાળ હાથીનું મરણ, છત્તીસગઢમાં 15 દિવસમાં 4 હાથી ના મોત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

16 જુન 2020

પાછલાં એક મહિનાથી રોજે રોજ કશે ને કશે હાથી કે વાઘના અગમ્ય કારણોસર મોત થવાનાં સમાચારો આવી રહયાં ચબે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે..

છત્તીસગઢમાં છેલ્લા 15 જ દિવસમાં સૂરજપુર અને બલરામપુરમાં ત્રણ હાથીઓના મોત નીપજ્યાં છે. તે જ સમયે ધામતરીના માદામાસિલિના જંગલમાં મદનીયાના મોતનો મામલો સામે આવ્યો છે. મોતની પુષ્ટી કરતાં વનવિભાગ ના ડીએફઓએ જણાવ્યું હતું કે  "21 હાથીઓનું એક ઝુંડ કેરેગાંવ ફોરેસ્ટ ઝોન હેઠળના યુરાપટ્ટી ગામ નજીક જંગલમાં ભટક્યું હતું અને છેક ગારીબંદ જિલ્લાથી ધામતારી પહોંચ્યું ગયું હતું. આ જ જૂથનો બળ હાથી કાદવમાં ફસાઇ જવાથી મરી ગયો છે. હાલ વન વિભાગની ટીમ સ્થળ પર હાજર રહી અન્ય હાથીઓને રેસ્ક્યુ કરી રહયા છે જેથી બીજા હાથીઓને બચાવી શકાય….

Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Exit mobile version