265
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુખ્યમંત્રી(CM) એકનાથ શિંદેને(Eknath Shinde) શિવસૈનિકોનું (Shivsainik) જોરદાર સમર્થન મળી રહ્યું છે.
દરમિયાન હવે બદલાપુરના(Badlapur) 24 નગર સેવકો પણ CM એકનાથ શિંદેની મુલાકાત લઈ શિંદે જૂથમાં(Shinde Group) જોડાયા છે. તેમાં જીલ્લા પરિષદના અધ્યક્ષા પુષ્પા પાટીલ(Pushpa Patil) પણ શામેલ છે.
શિવસેના પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) માટે આ એક મોટો ફટકો માનવામાં આવે છે.
અગાઉ થાણે(Thane) કલ્યાણ(Kalyan) ડોમ્બિવલીના(Dombivali) ઘણા કોર્પોરેટરો અને પદાધિકારીઓએ એકનાથ શિંદેને પોતાનું સમર્થન દર્શાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : અનોખી સજા- દારૂ પીને ગાડી ચલાવનાર વાહન ચાલકોને દંડ સાથે આપવું પડશે એક યુનિટ બ્લડ- આ રાજ્યે બનાવ્યા નવા ટ્રાફિક નિયમ- જાણો વિગતે
You Might Be Interested In