Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેની એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ-થાણા-કલ્યાણ-ડોમ્બિવલી બાદ હવે આ નગરપાલિકાના 24 કોર્પોરેટર પણ શિંદે જૂથમાં થયા સામેલ-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુખ્યમંત્રી(CM) એકનાથ શિંદેને(Eknath Shinde) શિવસૈનિકોનું (Shivsainik) જોરદાર સમર્થન મળી રહ્યું છે.

Join Our WhatsApp Channel

દરમિયાન હવે બદલાપુરના(Badlapur) 24 નગર સેવકો પણ CM એકનાથ શિંદેની મુલાકાત લઈ શિંદે જૂથમાં(Shinde Group) જોડાયા છે. તેમાં જીલ્લા પરિષદના અધ્યક્ષા પુષ્પા પાટીલ(Pushpa Patil) પણ શામેલ છે.

શિવસેના પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) માટે આ એક મોટો ફટકો માનવામાં આવે છે. 

અગાઉ થાણે(Thane) કલ્યાણ(Kalyan) ડોમ્બિવલીના(Dombivali) ઘણા કોર્પોરેટરો અને પદાધિકારીઓએ એકનાથ શિંદેને પોતાનું સમર્થન દર્શાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : અનોખી સજા- દારૂ પીને ગાડી ચલાવનાર વાહન ચાલકોને દંડ સાથે આપવું પડશે એક યુનિટ બ્લડ- આ રાજ્યે બનાવ્યા નવા ટ્રાફિક નિયમ- જાણો વિગતે

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version