Site icon

 મહારાષ્ટ્ર વિધાન પરિષદના આ સભ્યનું પદ જોખમમાં, શિવસેના નવા ઉમેદવારની શોધમાં; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

શિવસેનાના આક્રમક નેતા તરીકે જાણીતા રામદાસ કદમ મુશ્કેલીમાં મુકાયા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ શિવસેનાના પૂર્વ મંત્રી અને હાલમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય રામદાસ કદમનું  વિધાનસભા પદ જોખમમાં છે. 

આ વખતે તેમને ઉમેદવારી ન આપીને તેમના સ્થાને શિવસેનાના અન્ય નેતાને વિધાન પરિષદમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે. 

તાજેતરમાં કદમનો એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ શિવસેનાના નેતા અને પરિવહન મંત્રી અનિલ પરબ સામે ED ની કાર્યવાહી પર કથિત રીતે ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. 

આ ઉપરાંત તેમના પર ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાને અનિલ પરબ વિરુદ્ધ પુરાવા આપવાનો પણ આરોપ છે.

આ કારણે જ શિવસેના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ પગલાથી ખૂબ જ નારાજ હોવાનું કહેવાય છે.

ચાઇનીઝ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની ભારતના આ રાજ્યમાં સ્ટાર્ટઅપ કરશે; આ વર્ષથી વેચાશે ચાઈનીઝ સ્કૂટરો: જાણો વિગત

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version