News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની ( BJP ) પ્રતિષ્ઠા આ ચૂંટણીમાં દાવ પર લાગેલી છે. ત્યારે મહારાષ્ટ્રના પુનાથી ( Pune ) એક વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કાકાએ વોટિંગ કરવાની એટલે ના પાડી દીધી કારણ કે ઇવીએમ મશીનમાં કમળ ( Lotus ) નહોતું. . લોકોએ તેમને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે અહીં ગઠબંધનની સરકાર હોવાને કારણે કમળ નહીં મળે. પરંતુ કાકા નો પિત્તો ગયો, તેમની એક જ માંગણી હતી કે ઇવીએમમાં ( EVM Machine ) કમળ હોય. ત્યારબાદ શું થયું જુઓ આ વિડીયો ( Viral Video ) ….
#ઇવીએમમશીન પર #કમળનું ચિન્હ ન દેખાતા કાકો ભડક્યો. કહ્યું હું #વોટીંગ જ નહીં કરું. વિડીયો થયો #વાયરલ…. #Pune #BJP #NarendraModi #lotusspowerup #EVMmachine #AbkiBaar400Paar #newscontinuous #viralvideo pic.twitter.com/VcIWbTkQfh
— news continuous (@NewsContinuous) May 7, 2024
આ સમાચાર પણ વાંચો : Abhishek Ghosalkar: અભિષેક ઘોસાળકર હત્યા કેસમાં નવો વળાંક, પોલીસને કોર્ટનો મહત્વનો આદેશ, પરિવારને ઘટનાના તમામ CCTV ફૂટેજ બતાવો: Bombay High Court.