223
Join Our WhatsApp Channel
પુડુચેરી માં કોંગ્રેસ પાર્ટી પોતાનો બહુમત સાબિત કરી શકી નથી.
અહીં ભારતીય જનતા પાર્ટી અને AIADMK પણ બહુમતના આંકડા થી દુર છે. તેમજ થોડા દિવસ અગાઉ અહીંથી ઉપ રાજ્યપાલને પણ ખસેડવામાં આવ્યા છે.
આ પરિસ્થિતિમાં પુદુચેરીમાં કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન ની મંજૂરી આપી છે.
You Might Be Interested In
