Site icon News Continuous Bureau | Mumbai

પુડુચેરી માં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું.

પુડુચેરી માં કોંગ્રેસ પાર્ટી પોતાનો બહુમત સાબિત કરી શકી નથી.

અહીં ભારતીય જનતા પાર્ટી અને AIADMK પણ બહુમતના આંકડા થી દુર છે. તેમજ થોડા દિવસ અગાઉ અહીંથી ઉપ રાજ્યપાલને પણ ખસેડવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

આ પરિસ્થિતિમાં  પુદુચેરીમાં કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન ની મંજૂરી આપી છે.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version