270
કાકરાપારમાં દેશના પહેલા સ્વદેશી 700 મેગા વોટના પરમાણુ વીજળીઘરના ત્રીજા એકમનું રવિવારે સવારે 11:37 વાગ્યે વીજળી ઉત્પાદન કરવાનું કામ શરૂ કરાયું.
કાકરાપાર અણુમથક દેશનું 23મું પરમાણુ રિએક્ટર છે.
આ પ્રોજેક્ટ પર અંદાજે 16500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. તેમજ 2010ના નવેમ્બરમાં કામ શરૂ કરવામાં આવ્યું.
ઉત્પાદન થયેલી વિજ માંથી ગુજરાતને અડધી વીજળી મળશે.
Join Our WhatsApp Community
