News Continuous Bureau | Mumbai
ગુજરાતના કચ્છમાં ફરી એક વખત કમોસમી વરસાદનો દોર શરૂ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે પણ ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અંજારના રત્નાલ ગામે કરા સાથે પોણો કલાક સુધી વરસાદ ખાબક્યો હતો. જાણે ભર ઉનાળે ચોમાસું બેસી ગયું હોય તેમ વરસાદ ખાબકી રહ્યો હતો. વરસાદને લઈ ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ છે,
कच्छ :
अंजार और आसपास के इलाको में ओले गिरे,तेज बारिश. pic.twitter.com/zxpxBzVNZd— Janak Dave (@dave_janak) April 29, 2023
