194
Join Our WhatsApp Community
ઉત્તર પ્રદેશના બારબંકી જીલ્લામાં લખનઉ-અયોધ્યા નેશનલ હાઈવે પર ડબલ ડ્રેકર બસને એક ટ્રકે અડફએટે લેતા અકસ્માતની દુર્ઘટના ઘટી છે.
મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાતે લખનઉ-અયોધ્યા હાઈવે પર રોડ સાઈડ ઊભેલી એક ડબલ ડેકર બસને ટ્રકે જોરદાર ટક્કર મારી, જેમાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે. તો અન્ય 15 બસમાં સવાર યાત્રીઓ ઘાયલ થયા છે.
આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે લખનઉ ટ્રોમાસેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વરસાદ વધુ હોવાના કારણે બસ ખોટકાઈ જતા રોડ સાઈડમાં ઊભી હતી ત્યારે લખનઊ બાજુથી આવી રહેલા ટ્રકે બસને જોરદાર ટક્કર મારી હતી
કર્ણાટકમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ના સુપુત્ર નવા મુખ્યમંત્રી બનશે. સસ્પેન્સ પૂરું થયું. જાણો વિગત
You Might Be Interested In