Site icon

 પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: ઉત્તર પ્રદેશમાં આ તારીખથી 7 તબક્કામાં થશે મતદાન, 10 માર્ચે  આવશે ચૂંટણીનું પરિણામ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. 

ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં મતદાન થશે 

યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન- 10, બીજા તબક્કાનું મતદાન- 14, ત્રીજા તબક્કાનું મતદાન- 20, ચોથા તબક્કાનું મતદાન- 23 અને પાંચમા તબક્કાનું મતદાન- 27 ફેબ્રુઆરી થશે. 

છઠ્ઠા તબક્કાનું મતદાન- 3 માર્ચ અને સાતમા તબક્કાનું મતદાન- 7 માર્ચ થશે. 

આ ચૂંટણીનું પરિણામ 10 માર્ચે આવશે.

પાંચ રાજ્યોની ચૂંટણી તારીખો જાહેર, 5 રાજ્યોમાં 7 તબક્કામાં મતદાન, આ તારીખે જાહેર થશે પરિણામ

Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Ladki Bahin Yojana Installment: લાડકી બહેન યોજનામાં મોટું અપડેટ: ઈ-કેવાયસી છતાં હપ્તો અટક્યો? હવે ઘરે આવીને થશે તપાસ; જાણો શું છે નવો નિયમ
Maharashtra Budget 2026: અજિત પવારનું અધૂરું સપનું કોણ પૂરું કરશે? ફેબ્રુઆરીમાં રજૂ થનારા મહારાષ્ટ્ર બજેટને લઈને સસ્પેન્સ
Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Exit mobile version