Site icon

ગજબ કેવાય- અહીં કોર્ટની અંદર જ બાખડી પડ્યા બે મહિલા વકીલ- છુટા હાથે મારામારી- ખેંચ્યા એકબીજાના વાળ- જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા(social media) પર અવારનવાર એવા વીડિયો(viral video) વાયરલ થતા રહે છે કે જેને જોઈને ક્યારેક તમને હસવું આવે તો ક્યારેક આશ્ચર્ય પમાડી દે છે. લડાઈ-ઝઘડા(fighting) ના અનેક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા રહે છે. દરમિયાન ઉત્તર પ્રદેશ(UP)ના કાસગંજથી આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે મહિલા વકીલો(Women lawyer) વચ્ચે મારામારી થઈ. મામલો એ હદે વધી ગયો કે એકબીજાને અધમૂઆ કરવા પર ઉતરી પડ્યા. લોકોએ તેમને છોડાવવાની ખૂબ કોશિશ કરી પણ તેઓ લડતા જ રહ્યા. 

Join Our WhatsApp Community

 

મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના કાસગંજની જિલ્લા કોર્ટ(Kasganj District court)ની છે. મારપીટનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. એવું કહેવાય છે કે અહીં બે મહિલા વકીલો પોતાના અસીલની પેરવી કરવા મામલે આપસમાં લડાઈ પર ઉતરી આવી. આ દરમિયાન ત્યાં હાજર અન્ય વકીલોએ આ ઘટના તેમના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. હાલ આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

સ્ટંટ બાજી કરવી ભારે પડી- ચાલતી કારની ડીકી યુવકોએ એક બાદ એક સ્કાય શોટ ફટાકડા ફોડ્યા- થઈ ગઈ ધરપકડ- જુઓ વાયરલ વિડીયો 

Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Exit mobile version