407
Join Our WhatsApp Community
ભારતને આઝાદી મળ્યા બાદ પહેલીવાર કોઈ મહિલાને તેના ગુના માટે ફાંસીની સજા આપવામાં આવશે. આ માટે મથુરાની જેલમાં તૈયારીઓ શરૂ થઈ ચુકી છે.
વર્ષ 2008માં અમરોહામાં રહેતી શબનમ નામની મહિલાએ એપ્રિલ મહિનામાં પ્રેમી સાથે મળીને પોતાના જ સાત પરિવારજનોની કુહાડીથી હત્યા કરી દીધી હતી.
આ મામલે નિચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી તેની ફાંસીની સજા યથાવત્ રહી.
રાષ્ટ્રપતિ ભવને પણ તેની દયા અરજી ફગાવી દીધી છે.
You Might Be Interested In
