Site icon

Uttar Pradesh: ઉત્તર પ્રદેશના પરિવહન વિભાગનું મોટું નિવેદન.. હવે વાહનો સાથે ડ્રાઈવરોને પણ આપવી પડશે આ ટેસ્ટ.. જાણો શું છે આ નવો નિયમ.

Uttar Pradesh: હવે યુપીમાં વાહનોની ફિટનેસની સાથે સાથે ડ્રાઈવરોનો ફિટનેસ ટેસ્ટ પણ કરવામાં આવશે જેથી રોડ અકસ્માતને રોકી શકાય. આ માટે ઉત્તર પ્રદેશના પરિવહન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં માર્ગ સુરક્ષા સપ્તાહની સાથે અભિયાન ચલાવવામાં આવશે..

Uttar Pradesh A big statement from the transport department of Uttar Pradesh.. Now the drivers also have to give this test along with the vehicles

Uttar Pradesh A big statement from the transport department of Uttar Pradesh.. Now the drivers also have to give this test along with the vehicles

News Continuous Bureau | Mumbai

Uttar Pradesh: હવે યુપી ( Uttar Pradesh ) માં વાહનો ( Vehicle ) ની ફિટનેસની સાથે સાથે ડ્રાઈવરો ( Driver ) નો ફિટનેસ ટેસ્ટ  ( Fitness Test ) પણ કરવામાં આવશે જેથી રોડ અકસ્માત ( Road Accident ) ને રોકી શકાય. આ માટે ઉત્તર પ્રદેશના પરિવહન વિભાગ ( Transportation Department )  દ્વારા સમગ્ર રાજ્યમાં માર્ગ સુરક્ષા ( Road safety ) સપ્તાહની સાથે અભિયાન ચલાવવામાં આવશે, જે 15 થી 31 ડિસેમ્બર સુધી રહેશે.

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ, યુપીમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે હવે પરિવહન વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના માટે 15મીથી 31મી તારીખ સુધી વિશેષ અભિયાન ચલાવવામાં આવશે અને વાહનોની ફિટનેસ પણ તપાસવામાં આવશે.

તમામ ફીટ ડ્રાઈવરોને ( Fit drivers ) ફિટનેસ કાર્ડ પણ આપવામાં આવશે…

આ સાથે વાહન ચાલકોની ફિટનેસ પણ તપાસવામાં આવશે. એટલું જ નહીં, જો તેઓ ફિટ નહીં હોય તો તેમને ડ્રાઇવિંગ કરતા અટકાવવામાં આવશે અને આ સાથે તેમનું લાઇસન્સ પણ રદ કરવામાં આવશે. તમામ ફીટ ડ્રાઈવરોને ફિટનેસ કાર્ડ ( Fitness Card ) પણ આપવામાં આવશે. આ સાથે, જો કોઈ ડ્રાઇવરને ત્રણથી વધુ વખત ચલણ કરવામાં આવ્યું હોય, તો તેનું લાઇસન્સ રદ કરવામાં આવશે. આ માટે કડક સૂચના જારી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Mahua Moitra case: શું મહુઆ મોઈત્રા રદ્દ થયેલ સાંસદ સભ્ય પદ પાછું મેળવી શકે છે? જાણો શું છે કાયદાકીય વિકલ્પો

પરિવહન મંત્રી દયાશંકર સિંહના જણાવ્યા અનુસાર, આ માટે દરેકને સૂચના આપવામાં આવી છે. આ વખતે દરેકે ડ્રાઈવરની પાસે તેનું ફિટનેસ કાર્ડ હોવુ જોઈએ અને તેની ફિટનેસ તપાસ થવી જોઈએ કે તે ડ્રાઈવીંગ કરવા માટે ફિટ છે કે નહીં. જો ડ્રાઇવરો કોઈપણ રીતે ફિટ ન હોય તો તેમને દૂર કરવામાં આવશે અને તેમનું લાઇસન્સ પણ રદ કરવામાં આવશે જેથી તે કોઈ વાહન ચલાવી ન શકે.

Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Exit mobile version