News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપને શરૂઆતી બે કલાકના ટ્રેન્ડમાં 200થી વધુ બેઠકો મળી રહી હોવાનો અંદાજ છે.
403માંથી 312 બેઠકોના શરૂઆતી રૂઝાનમાં બીજેપી 219 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે 100 બેઠકો પર સમાજવાદી પાર્ટી આગળ છે.
માયવતીની બીએસપી 4 બેઠકો અને કોંગ્રેસ 5 બેઠકો પર આગળ છે.
આ સમાચાર પણ વાંચો : પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ, પ્રાથમિક વલણમાં કોંગ્રેસ-બસપાને ઝટકો, ભાજપાની મજબૂત શરૂઆત