બાંદા જેલમાં બંધ ઉત્તરપ્રદેશના બાહુબલી ગણાતા કુખ્યાત શખ્સ મુખ્તાર અંસારીએ કોરોનાને મ્હાત આપી છે
બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય મુખ્તાર અંસારીનો હવે કોરોના આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ તેઓ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા.
મુંબઈ મહાનગરપાલિકાએ વેક્સિનના આટલા ડોઝ માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું; જાણો વિગત…
