Site icon

PM મોદીની ચિંતા વધી, આ રાજ્યમાં જીતીને પણ ભાજપને થયું ભારે નુકસાન; મુખ્યમંત્રીએ આપ્યું રાજીનામુ

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. 

આજે કેબિનેટની બેઠક બાદ સીએમ પુષ્કર સિંહ ધામીએ રાજીનામું રાજ્યપાલ ગુરમીત સિંહને સોંપ્યું છે. 
 
જોકે, રાજ્યપાલે તેમને નવી સરકાર ન બને ત્યાં સુધી કામ કરતા રહેવા કહ્યું છે.

રાજીનામું આપ્યા બાદ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે નવો આદેશ મળ્યો છે, આ સમયગાળાનું કામ પૂર્ણ થઈ ગયું છે. મેં મારા સહિત સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું માનનીય રાજ્યપાલને સોંપ્યું છે. 

ઉલ્લેખનીય છે કે અહીં ભાજપે ચૂંટણી જીતી હતી પરંતુ પુષ્કર સિંહ ધામી પોતે ખટીમા વિધાનસભા સીટ બચાવી શક્યા નહોતા.

આ સમાચાર પણ વાંચો : પ્લાસ્ટિકની થેલી વાપરી છે તો યાદ રાખજો! આ તારીખથી લાગુ પડશે પ્રતિબંધ. જાણો વિગતે

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version