212
Join Our WhatsApp Community
- ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત ના ફેફસામાં ઇન્ફેક્શન થતા તેમને દિલ્હી એઇમ્સમાં ખસેડવામાં આવ્યા છે.
- હાલ સીએમ રાવતની તબિયત સ્થિર છે.
- તબિયત લથડતા તેમને રવિવારે મોડી સાંજે સરકારી દૂન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- નોંધનીય છે કે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત ગત સપ્તાહે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા.
You Might Be Interested In
