ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતની તબિયત લથડી, સારવાર ખાતે દિલ્હી એઈમ્સમાં ખસેડવામાં આવ્યા..

by Dr. Mayur Parikh
  • ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત ના ફેફસામાં ઇન્ફેક્શન થતા તેમને દિલ્હી એઇમ્સમાં ખસેડવામાં આવ્યા છે.  
  • હાલ સીએમ રાવતની તબિયત સ્થિર છે.
  • તબિયત લથડતા તેમને રવિવારે મોડી સાંજે સરકારી દૂન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
  • નોંધનીય છે કે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત ગત સપ્તાહે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More