News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડની(Uttarakhand) ચંપાવત વિધાનસભા બેઠકની(Champawat assembly seat) પેટાચૂંટણીના પરિણામો(Peta election results) જાહેર થઈ ગયા છે.
આ સાથે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ(CM Pushkar Singh Dhami) ચંપાવત વિધાનસભા બેઠક પરથી 57268 વોટથી જીત મેળવી છે.
તેમણે કોંગ્રેસના(Congress) ઉમેદવાર નિર્મલા ગહાટોડી(Nirmala Gahatodi), સપાના ઉમેદવાર(SP candidate) મનોજ કુમાર(Manoj Kumar) અને અપક્ષ ઉમેદવાર હિમાંશુ ગરકોટીને(Himanshu Garkoti) હરાવ્યા છે.
ભાજપના(BJP) ઉમેદવાર સીએમ પુષ્કર સિંહ ધામી 54 હજાર 121 મતોના માર્જિનથી જીત્યા છે
કોંગ્રેસના ઉમેદવાર નિર્મલા ગહાટોડીને 3147, ભાજપના ઉમેદવાર પુષ્કર ધામીને 57268, સપાના ઉમેદવાર મનોજ કુમારને 409, અપક્ષ ઉમેદવાર હિમાંશુ ગરકોટીને 399 અને NOTAને 372 મત મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે સીએમ પુષ્કરે પહેલા રાઉન્ડની મતગણતરી પહેલા જ લીડ મેળવી લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : મંદિર-મસ્જિદ વિવાદમાં RSSના વડાનું મહત્વ નું બયાન-કહ્યું-દરેક મસ્જિદમાં શિવલિંગ શા માટે માટે શોધવું- જાણો વિગતે