422
News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડમાં ચૂંટણીના રુઝાનોમાં ભાજપ 48 સીટો પર, કોંગ્રેસ 18 સીટો પર અને અપક્ષો 4 સીટો પર આગળ છે.
CM પુષ્કરસિંહ ધામીની ખટીમા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ભૂવન કાપડી સામે હાર થઇ છે.
પૂર્વ સીએમ હરીશ રાવત લાલકુઆં સીટ પરથી હારી ગયા છે.
BJPના મોહન સિંહ બિષ્ટે તેમને 14 હજાર મતોથી હરાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો :મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રમોદ સાવંતે ગોવામાં મારી બાજી, આ બેઠક પર હાંસલ કરી જીત; જાણો કેટલા મત મળ્યા
You Might Be Interested In