પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: ઉત્તરાખંડ માં આ તારીખે એક તબક્કામાં થશે મતદાન, 10 માર્ચે  આવશે ચૂંટણીનું પરિણામ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

શનિવાર

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. 

ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે ઉત્તરાખંડ વિધાનસભામાં એક તબક્કામાં મતદાન થશે.

અહીં પ્રથમ તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરીએ થશે..

આ ચૂંટણીનું પરિણામ 10 માર્ચે આવશે.

પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: મણિપુરમાં આ તારીખથી બે તબક્કામાં થશે મતદાન, 10 માર્ચે આવશે ચૂંટણીનું પરિણામ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More